વલસાડ, તા.૧૪
વલસાડ જિલ્લા સ્પોર્ટસ સ્કૂલની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સ્પોર્ટસ અોથોરીટી અોફ ગુજરાતના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઅો વિભાગ દ્વારા સ્પોર્ટસ સ્કૂલમાં પ્રવેશ માટેની ટેસ્ટ તા.૨૭/૧૧/૨૦૧૮ના રોજ સવારે ૭-૦૦ વાગ્યે સ્વામી વિવેકાનંદ ગુરુકુળ, ડુંગરા, વાપી ખાતે યોજાશે, જેમાં સંબંધિતોને સમયસર હાજર રહેવા ડિસ્ટ્રિકટ સ્પોર્ટસ કોચિંગ સેન્ટર, વલસાડના સીનિયર કોચ દ્વારા જણાવાયું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



