ભરૂચ શહેર માં વિકાસ સાથે ટ્રાફિક ની સમસ્યા વિકટ બનતી જાય છે.

0
21

છેલ્લા કેટલાક દિવસ થી ભરૂચ શહેર ટ્રાફિક પોલીસ અને નગરપાલિકા તરફીક ને અડચણ રૂપ દબાણો દુર કરી વાહન ચાલકો ને પાર્કિંગ પ્રત્યે સભાનતા દાખવવા પયત્ન કારી રહી છે ત્યારે ભરૂચ ના ઝાડેશ્વર રોડ પર પણ ટ્રાફિક ને નડતરરૂપ પાર્ક કરેલા વાહનો ને દંડ કરવાની તાતી જરૂર વર્તાય છે.લાખોના ખર્ચે બનેલ ફૂટપાથ પણ બિન જરૂરી દબાણ કરી દુકાનદારો અને આડેધડ પાર્ક કરેલા વાહનો ને હવે દંડાત્મક કાર્યવાહી ની જરૂર જણાય છે ત્યારે આવનાર સમય માં પોલીસ અને નગરપાલિકા ક્યારે ઝાડેશ્વર રોડ પર નજર કરે તે જોવુ રહ્યું.

ધનંજય ઝવેરી 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY