ભરૂચના દહેજ બાયપાસ રોડ પર તા.૧૧મી નવેમ્બરના રોજ શ્રવણ ચોકડી નજીક આવેલ શિલ્પી સ્કવેરમાં આવેલ દિપ સલૂનમાં બપોરના સમયે અચાનક બે રિક્ષાઓમાં બેસી ૮ જેટલી મહિલાઓ ધસી આવી અને સલૂનમાં પ્રવેશી અંદરના ભાગે બેઝબોલ સ્ટીક અને લાકડીઓ વડે ભારે તોડફોડ કરી હતી.
ભરૂચ એ ડિવિઝન પોલીસે સમગ્ર મામલા અંગે સલૂનમાં લાગેલા સીસીટીવી કેમેરાના મળેલ ફૂટેજના આધારે સલુનમાં તોડફોડ કરનાર મહિલાઓમાં ૮ પૈકી ૬ની ઓળખ થતા પોલીસે જાતે સરકાર તરફે ફરીયાદી બની હતી.
પોલીસે દિપ યુનીસેકસ સલુનમાં રેકોર્ડ થયેલ ફૂટેજ મેળવી તેમાં તોડફોડ કરતી દેખાતી મહીલાઓ પૈકી મહીલાઓની આજે અટકાયત કરી આગળની કાર્યવાહી આરંભી હતી.
ધનંજય ઝવેરી:-9978406923
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






