પોલીસ મહાનિરિક્ષક અભયસિંહ ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા ના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એલ.એ.ઝાલા સાહેબ નાઓની સુચના મુજબ

ભરૂચ એલ.સી.બી ના પોલીસ સબ ઇન્સ્પેકટર વાય.જી.ગઢવી તથા ટીમના પોલીસ માણસો વાહન ચોરી તેમજ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા સારૂ અંક્લેશ્વર વિસ્તાર મા પેટ્રોલીંગ મા હતા દરમ્યાન મળેલ બાતમી આધારે અંક્લેશ્વર રાજપીપળા રોડ ઉપર રોશનીનગર મા આવેલ યોગેન્દ્રપ્રસાદ ઉર્ફે જોગીન્દર દાઢી ના જય અંબે ટ્રેડર્સ નામના ભંગાર ના ગોડાઉન પાસેથી એક આઇસર ટેમ્પો 64-16-7-9301 મા ભરેલ લોખંડ ની નાની-મોટી પાઇપો,ચેનલો તથા સેકશન તેમજ બીજો લોખંડ નો સામાન ૫૬૮૦ કી.ગ્રા સાથેડ્રાઇવર ગુલામહેદરઅલી અખ્તરઅલી ખાન રહે- બાપુનગર અંક્લેશ્વર નો તથા ગોડાઉનની અંદર થી ગોડાઉન માલીક યોગેનદ્રપ્રસાદ ઉર્ફે જોગીન્દર દાઢી શિવનજરપ્રસાદ કેવટ રહે- ગાર્ડનસીટી અંક્લેશ્વર નો ગોડાઉનમાં મુકેલ નટ-બોલ્ટ ૨૩૦ કી.ગ્રા તથા અલગ-અલગ કંપની ના ।26 ગેસના ખાલી સિલીન્ડર નંગ-૧૫ તથા કોપર વાયર ૦૬ કી.ગ્રા સાથે મળી આવેલ જેના કોઇ બિલ તેમજ આધાર પુરાવા અંગે તપાસ ક્રતા મળી આવેલ મુદ્દામાલ ના કોઇ આધાર પુરાવા રજુ
કરેલ નહી જેથી ઉપરોક્ત મુદ્દામાલ ચોરી અથવાતો છળકપટ થી મેળવેલ હોવાનુ જણાતા મળી આવેલ લોખંડ નો સામાન કુલ ૫૬૮૦ કી.ગ્રા ની કી.રૂ.૦૧,૦૨,૨૪૦/- તથા ગેસ સિલીન્ડર નંગ-૧૫ ની કી.રૂ. ૭૫૦૦/- તથા નટ-બોલ્ટ ૨૩૦ કી.ગ્રા ની કી.રૂ. ૪૧૪૦/- તથા કોપર વાયર ૦5 કી.ગ્રા ની કી.રૂ. ૨૧૦૦/- ગણી તથા આઇસર ટેમ્પા જી કી.રૂ. ૪,૦૦,૦૦૦/- ગણી કુલ કી.) મુદ્વામાલ વધુ તપાસ અર્થે કબ્જે કરવામા આવેલ છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"








