આરોગ્ય વિભાગ દ્વારા ફરસાણની દુકાનોમાંથી સેમ્પલો એકત્ર કરાયા ખાદ્ય ચીજ-વસ્તુઅોની ગુણવત્તાની તપાસ

0
8

સુરત, તા.૩
સુરત મહાનગરપાલિકાના ડે.કમિશનર હેલ્થ અને હોસ્પિટલ તથા ડેઝીગ્નેટેડ અોફિસરની સૂચના તથા સીધા માર્ગદર્શન હેઠળ આગામી દિવાળીના તહેવાર નિમિત્તે સુરત શહેર વિવિધ વિસ્તારમાં આવેલ ઠક્કર ફુડ પ્રોડક્ટ્સ, ધરતી ફુડ પ્રોડક્ટ પ્રા.લિ., મહાવીર નમકીન્સ પ્રા.લિ, જૈનમ મહિલા ગૃહ ઉદ્યોગ, રતન ફુડ પ્રોડક્ટ, ગીતા ફરસાણ, સિદ્ધી ફરસાણ, સંગીતા ફરસાણ અને મયુર ફરસાણ સંસ્થાઅોમાં તા.૨-૧૧-૨૦૧૮નાં રોજ અત્રેના ફુડ સેફ્ટી અોફિસરો દ્વારા સ્થળ તપાસ કરી સંસ્થાઅોમાંથી કુલ ૧૬ ફરસાણ, મીઠાઈના નમૂનાઅો લઈ પૃથ્થકરણ સારૂં લેબોરેટરીમાં મોકલાવેલ છે, જેનો રિપોર્ટ આવ્યેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY