સુરત, તા.૩
સુરત મહાનગરપાલિકાના પિમ ઝોન રાંદેર દ્વારા તા.૨-૧૧-૨૦૧૮ના રોજ પિમ ઝોન રાંદેર વિસ્તારમાં આવેલ ટી.પી. સ્કીમ નં.૧૦ પાલ, ફા. પ્લોટ નં.૧૮૫માં આવેલ સંત તુકારામ સોસાયટીના વિભાગ-૬માં આવેલ સબ પ્લોટ નં.૩૬-૩૭માં મિલ્કતદાર દ્વારા સુરત મહાનગરપાલિકાની કોઈપણ પ્રકારની પરવાનગી કે મંજૂરી લીધા વગર અગાઉ બાંધકામ શરૂ કરતાંï અત્રેથી અગાઉ તા.૧૬-૧૦-૨૦૧૮ના રોજ સદર ગેરકાયદેસર બાંધકામ દૂર કરી ડીમોલીશન ચાર્જ પેટે રૂ.૫૦,૦૦૦ વસૂલ લેવામાં આવેલ. સદર મિલ્કતમાં મિલકતદાર દ્વારા ફરીથી બાંધકામ શરૂ કરાતા આશરે ૧૭૦૦.૦૦ ચો.ફુટïનું ગેરકાયદેસર આર.સી.સી. બીમ, કોલમ તથા સ્લેબ ભરવાના ઈરાદે કરેલ સેન્ટરીંગ વર્ક સેન્ટરીંગ વર્ક મિલ્કતદાર દ્વારા ફરીથી કરવામાં આવેલ. જેનું અત્રેથી ફરીથી ડીમોલીશન કરવામાં આવેલ. સદર ગેરકાયદેસર સેન્ટરીંગ વર્કના ડીમોલીશન અન્વયે મિલ્કતદાર પાસે ડીમોલીશન ચાર્જ પેટે કુલ રૂ.૨૫૦૦૦ વસૂલ લેવામાં આવેલ.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


