ઇસ્કોન ગાંઠિયા રથને ગંદકી કરવા બદલ ૫૦ હજારનો દંડ

0
24

અમદાવાદ,તા.૧૫
અમદાવાદના ઘોડાસર ખાતે આવેલા ઇસ્કોન ગાંઠિયા રથને દંડ ફટકારવામાં આવ્યો છે. ઇસ્કોન ગાંઠિયા રથને ૫૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગંદકી ફેલાવવા બાબતે રૂપિયા ૫૦ હજારનો દંડ કોર્પોરેશન દ્વારા ફટકારવામાં આવ્યો છે.
અમદાવાદના મણિનગર ખાતે આવેલી ઓનેસ્ટ રેસ્ટોરન્ટને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકાર્યો છે. ગંદકી કરવા બદલ કોર્પોરેશન દ્વારા ઓનેસ્ટ રેસ્ટોરેન્ટને દંડ ફટકારવામાં આવ્યો છે. મનપા દ્વારા શહેરમાં ગંદકી કરનાર વિરૂદ્ધ દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેથી ગંદકી ફેલાવતા દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY