જૂનાગઢ,તા.૧૫
માંગરોળના શાપુર રોડ પર આવેલા સીંદરીના કારખાનામાં અચાન ભીષણ આગ લાગી હતી. જેના કારણે લાખોનું નુકસાન થયુ છે.
વહેલી સવારે શોર્ટસર્કિટને લીધે આગ લાગી હોવાનું કારખાના માલિકે જણાવ્યું હતું. આગને લીધે ચારેતરફ ધુમાળો ફેલાઈ ગયો હતો. આ આગમાં તૈયાર સીંદરીના જથ્થા સહિત ૧૦ લાખથી વધુનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવામાં આવ્યું છે. અચાનક આગને લીધે સ્થાનિકો તેમજ માંગરોળ પાલિકાના ફાયર ફાઇટર સહિત અન્ય પાંચ ટેક્નર્સની મદદથી આગ પર કાબુ લેવાઈ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



