મોટાસુકા આંબા ગામે મારામારીના કેશમાં બે વર્ષની સજા ફટકારતી સેસન્સ કોર્ટ ઘરના વાડામાં ઘર બનાવવાની બાબતે પિતા પુત્ર એ હુમલો કર્યો હતો

0
151

રાજપીપળા: મોટાસુકા આંબા ગામે ઘરના વાડામાં ઘર બનાવવાની બાબતે પિતા પુત્ર એ પરીવાર ના યુવાન પર લોખંડ ની પાઇપ વડે હુમલો કર્યો હતો, આ મારામારીના કેશમાં બે વર્ષની સજા સેસન્સ કોર્ટે ફટકારી છે.

નર્મદા જિલ્લા ના મોટા સૂકા આંબા ગામે રહેતા નટવર સોમા વસાવા, સોમા વેસ્તા, તેમનાજ કુટુંબીજન એવા અમરસીંગ વસાવા પોતાનું ઘર બંધાતા હતા ત્યારે આ બાપ દીકરો અમારા વાડામાં ઘર કેમ બાંધે છે, તેમ કહી મારામારી કરી અને જેમાં નટવર વસાવા એ લોખંડની પાઇપ લઇ પગના ભાગે માર મારી બંને પગે ફેક્ચર કરી નાખ્યું હતું જેમાં ગંભીર ઈજાઓ થતા તેની પત્ની સોમીબેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી જે બાબતે પોલીસે ફરિયાદ નોંધી બંને બાપ દીકરા એટલેકે નટવર સોમા વસાવા, અને સોમા વેસ્તા વસાવા બંનેની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરતા રાજપીપલા ની સેસન્સ કોર્ટ માં આ કેશ ચાલ્યો જેમાં વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલે ધારદાર દલીલો કરતા સેસન્સ જજ જે.પી ગઢવી એ નટવર વસાવા ને 2 વર્ષ ની સજા અને 2 હજાર દંડ ફટકાર્યો છે

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.940897550

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY