ઝઘડિયા પોલીસે વિદેશી દારૂ પકડી 542600 નો મુદ્દામાલ કબજે કર્યો

0
37

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ની જિલ્લામાં દારૂ જુગાર ની બદી ને નેસ્ટનાબુદ કરવા ની કડક સૂચના ને પરિણામે ગત રાત રાત્રી ના સુમારે પોણા એક થી બે વાગ્યે ના ગાળા માં ઝઘડિયા પોલીસ પેટ્રોલિંગ માં હતી તે દરમ્યાન મોટા માલપુર થી ઝોકલા જવાના ત્રણ રસ્તા પર એક અમદાવાદ પાસિંગ ની ઇનોવા ગાડી નું ચેકીંગ કરતા અંદાજે એક લાખ એકતાલીસ હજાર છસો નો ભારતીય બનાવટ નો પરપ્રાંતીય દારૂ અને ચાર લાખની ઇનોવા એમ કુલ 542600/- નો મુદ્દામાલ ઝડપી પાડી ફરિયાદ નોંધી છે સદર કામગીરી માં ઇન્ચાર્જ પીએસઆઈ વસાવા એ એસ આઈ જયરાજભાઇ અને અન્ય પીળીસ કર્મીઓ જોડાયા હતા સદર પકડાયેલ દારૂ ઝોકલા ગામના  રમેશ વસાવાનામના બુટલેગર નો છે ગુના ની તપાસ ઝઘડિયા પોલીસ કરી રહી છે

ધનંજય ઝવેરી 9878406923 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY