અંકલેશ્વર ની આમલખાડી માં મગર દેખાતા આસપાસ ના લોકો માં ભય નો માહોલ સર્જાયો

0
142

 

હવે પ્રદુષિત પાણી માં પણ મગર જીવવા લાગ્યા !!

 

અંકલેશ્વર ના આંબોલી રોડ પાસે આવેલ CISF કેમ્પ ની પાછળ થી પસાર થતી આમલખાડી માં છેલ્લા કેટલાક દિવસો થી મગર દેખાય છે અને તેના લીધે આસ પાસ વસતા લોકો માં અને ખાસ તો ત્યાં ઢોરો ચરાવવા વાળા કે જેમના ઢોરો ખાડી માં પાણી પીવા ઉતરે છે તેમના માં ભય નો માહોલ સર્જાયો છે.
આ બાબત ની ફરિયાદ પ્રકૃતિ સુરક્ષા મંડળ ને કરતા પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જંગલ ખાતા ના અધિકારી ગાંધી ને કરતા તેમણે તેમની ટિમ ને તપાસ અને કાર્યવાહી અર્થે રવાના કરી છે.
ભૂતકાળ માં પણ આજ ખાડી માં આજ સ્થળે મગર દેખાયો હતો અને ફરી વાર મગર દેખાયો છે. જંગલ ખાતા માટે તકલીફ એ છે કે તેઓ દ્વારા મગર ને પકડવા માટે પાંજરૂ મુકવામાં આવતા લોકો ચોરી કરી જાય છે અને ખાડી પરથી અત્યાર સુધી માં ત્રણ પાંજરા લોકો ચોરી ગયા છે.

સલીમપટેલ
પ્રકૃતિ સુરક્ષા મંડળ
tel:9427132246

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY