આદીપુર માં નુત્ય ના રસિકો માટે કચ્છ બીગેસ્ટ ડાન્સ કોમ્પિટિશન મેગા આયોજન

0
249

આદીપુરમાં નુત્ય ના રસિયાઓ માટે ડીસેમ્બર જાન્યુઆરી સુધી ચલનાર કચ્છ બીગેસ્ટ ડાન્સ કોમ્પિટિશન મેગા આયોજન કરવા આવ્યુ છે સોલા ડયુટેટ અને ગુપ ત્રણ કેટેગરીમાં ભવ્ય ડાન્સ કોમ્પિટિશન ચાર જુથ માં વિભાજીત કરવામા છે જેમાં 6વષૅ થી નાના, 7થી11વષૅ,12થી17વષૅ શાળા અને ખુલ્લો વિભાગ તથા 18 વષૅથી ઉપરના કોઈ પણ આ સ્પર્ધામાં ભાગ લઇ શકસે ભુજ ગાંધીધામ આદીપુર મુન્દ્રા ખાતે પ્રથમ ઓડીસન રાઉન્ડ લેવાશે ત્યાર બાદ સેમી ફાઈનલ અને ફાઈનલ રાઉન્ડ યોજાસે સ્પધૉના નિણાયકો અમદાવાદ અને મુંબઈ ના જાણીતા નુત્ય કારો હાજર રહેસે ફીનાલે ગાંધીધામ ના ગોપાલપુરી ઓડિટોરીયમ ખાતે યોજાસે વધુ વિગત માટે ચન્દુ રેમાનો 9624383924 8735005281 9712128938 પર સપૅક કરવો

મયુર રાવલ હળવદ
મો 99094585555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY