અમદાવાદ પાંજરાપોળ ચાર રસ્તા પાસે એક મારુતિ ફન્ટી કાર માં લાગી આગ

0
80

અમદાવાદ પાંજરાપોળ ચાર રસ્તા પાસે એક મારુતિ ફન્ટી કાર માં આગ લાગતા અફરા તફરી નો માહોલ સર્જાયો હતો.સમયસર ફાયર અને પોલીસ ઘટના સ્થળ પર આવી જતા સ્થિતિ કાબુમાં આવી ગઈ હતી. મારુતિ કાર માં લાગી આગવા ના બનાવ માં કોઈ જાન હાની ન થતા પોલીસે હાશકારો અનુભવ્યો. એક સાઈડ નો રોડ બંધ કરી આગ ને કાબુમાં લેવામાં આવ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY