લો બોલો અમદાવાદ સીટી ની હદમાં કેમિકલ ડીઝલ ચોરી ફરી શરૂ!!

0
1077

ગુજરાતના કર્મઠ ડીજીપી શિવાનંદ ઝા ના કડક વલણ ને લીધે દારુ જુગાર પર નિયંત્રણ જરૂર આવ્યું છે પણ કેમિકલ માફિયા ઝપતા ન હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે મૂળ અમદાવાદ બાજુ નો કેમિકલ ડીઝલ માફિયાઓ માં મોટું માથું ગણાતો એક મુસ્લિમ સુરત રૂરલ ની હદ માં પલસાણા ખાતે કારોબાર ખોલી બેઠો હતો પણ કહેવાય છે કે કોઈક કારણસર એણે ઉચાળા ભરવા પડ્યા હતા ત્યાં ફરી બિનસત્તાવાર સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એ મહાશય અમદાવાદ સીટી ની હદમાં પીપલગ ખાતે ટેન્કરો માંથી ડ્રાઈવરોની મિલીભગતમાં કર્મીકલ ડીઝલ ચોરવાનો ધીકતો ધંધો ફરી ચાલુ કર્યો છે તયારે અગાઉના વટવા ની આગ કે લઠ્ઠાકાંડ જેવી ઘટના ન બાંર તે જોવાની જવાબદારી અમદાવાદ શહેર પોલીસ અને સીટી ક્રાઇમની થઈ પડે છે જોકે લીલી ગાંધીછાપ ની માયાજાળ શુ કરાવશે એતો સમયજ બતાવશે.

ધનંજય ઝવેરી 98784062574te

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY