સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નારોલ સરખેજ રોડ પર આવેલ કચરા ની ડમ્પ સાઈટ ની પાછળ આવેલ વજન કાંટા ની બાજુ માં આવેલ શેડો માં અસફાક નામના ઇસમ દ્વારા રાત્રી ના સમયે ઓઇલ કેમિકલ કોસ્ટિક ,ડામર,ફરનેશ ઓઇલ અને કેમિકલ ચોરી ચાલે છે
ત્યારે દાણીલીમડા પોલીસ અજાણ છે?
જ્યારે નારોલ સરખેજ રોડ પર વિશાલા હોટલ ની આગળ જુના ટોલટેક્સ ની બાજુમાં આવેલ શેડ માં પણ
મહેબૂબ નામનો ઈસમ કેમિકલ ઓઇલ ચોરીમાં સક્રિય છે ત્યારે વેજલપુર પોલીસ ની બાજુ નજરે આ ગોરખ ધંધા નહીં દેખાતા હોય કે પછી…?
ધનંજય ઝવેરી 987840 6923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


