ભચાઉ માં કેમિકલ ઓઇલ ચોરી જોરમાં હોવાની ગંધ થી શુ સ્થાનિક પોલીસ અજાણ?

0
322

સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર ભચાઉ હાઇવે પર આવેલ કથિત આશિષ હોટલ પાછળ રાત્રીના સમયે આથી સવાર સુધી કેમિકલ ઓઇલ ચોરી ચાલુ થઈ હોવાની ચર્ચાએ ટેન્કર માલિકો માં ભય ની લાગણી વર્તાય છે કે ડ્રાઈવર ના મેલાપીપના માં કથિત સુરેશ મારવાડી નામનો ઈસમ આ ગોરખ ધંધામાં સક્રિય થયો હોવાનું ચર્ચાય છે ત્યારે સ્થાનિક આ બાબતે શુ અજાણ છે કે લીલી ગાંધીછાપ ની શરમ છે એ બાબતે જિલ્લા પોલીસ અધિક્ષક કડક પગલાં લે તે જરૂરી થઈ પડ્યું છે ત્યારે શું પગલાં લેવાશે કે નીલ પંચનામું કરી વિષય ઊંચો મુકાશે તેતો સમયજ બતાવશે

ધનંજય ઝવેરી 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY