ખોટી અફવા ફેલાવનાર પર રાજ્ય માં પહેલો સાયબર ક્રાઈમ કેસ

0
316

બાળચોર ટોળકીની અફવા ફેલાવતો વિડીયો વાયરલ કરવાનું ભારે પડયું: અમદાવાદના સુરેશ પ્રજાપતિ સામે ગુન્હો દાખલઃ ગુજરાતમાં પ્રથમ કિસ્સો

અમદાવાદના એડિશનલ પોલીસ કમિશ્નર અશોકકુમાર યાદવે ‘વાતોના વડા’ કરવાના બદલે અફવાખોર સામે અમલ કરી બતાવ્યો

Suresh Vadher. Mo. 9712193266

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY