ભરૂચ જિલ્લા માં ડિજી. વિજી.ખોદયો ડુંગર અને કાઢ્યો ઉંદર.!!

0
378

મળતી માહિતી અનુસાર રાજ્યની ડિજી.વિજી.ની ટીમે ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનની હદ માં આવેલ ખોબા જેવડા ઝનોર ગામમાં ઘુસી ફાંફાં ખોળા કરી માત્ર બે બોટલનો કેસ કરતા સમગ્ર પોલીસ તંત્ર આશ્ચર્યમાં મુકાયું હતું કે મોટે ઉપાડે રેડ કરવા ગાંધીનગરથી પધારેલ ટીમે માત્ર બે બોટલ ભારતીય બનાવટ નો વિદેશી દારૂ પકડતા ડિજી વિજી ની ટિમ પણ શંકાના દાયરામાં મુકાય તેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે ત્યારે લોકચર્ચા મુજબ કોઈક બીજી તપાસમાં આવેલ ટીમે કામગીરી બતાવ માત્ર બે બોટલ નો કેએ કરતા આવનાર દિવસોમાં ડિજી.વિજી ની જે ટિમ આવી હતી તેને ડીજીપી શિવાનંદ સાહેબ પરત જિલ્લાઓમાં મોકલે તો નવાઈ નહીં .હાલ તો પોલીસબેડામાં અને પ્રજામાં આ ટિમ શંકાના દાયરામાં ચોક્કસ મુકાઈ છે

ધનંજય ઝવેરી 9978406257

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY