જેતપુરમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી રાજકોટ એલસીબી પોલીસ

0
933

ડી.જી.પી.દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે ડ્રાઈવ રાખવામાં આવેલ હોય જે અનુસંધાને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા‌ સા. ની સુચના તેમજ એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. જે.એમ.ચાવડા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના એ.એસ.આઈ. મહંમદભાઇ ચૌહાણ, પો.હેડ કોન્સ. કરશનભાઇ કરોતરા, રવિદેવભાઇ બારડ, પો.કોન્સ.રહિમભાઇ દલ, મયુરસિંહ જાડેજા વિગેરેના ઓએ રાજકોટ ભક્તિનગર પો.સ્ટે. I ગુ.ર.ન.૨૫૧/૧૭ IPC ક.૩૭૯,૧૧૪,૪૧૧ મુજબના ગુન્હા નો ના.ફ.આરોપી કિશન @ બાડો વિનુભાઈ સમેચા દેવીપૂજક રહે.જેતપુર વાળાને Crpc ક.૪૧(૧) i મુજબ અટકાયત કરી જેતપુર સીટી પો.સ્ટે.માચ સોંપેલ છે.

રિપોર્ટર: સુરેશ ભાલીયા જેતપુર

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY