અમેરિકાની કુલ વસ્તી પૈકી ૨૦ ટકા લોકો દરેક ક્ષણે સેક્સ માણતા રહે છે અને આમાંથી ૧૯ ટકા લોકો ઇન્ટરનેટ સેક્સમાં વ્યસ્ત રહે છે. અમેરિકામાં તાજેતરમાં જ થયેલા સેક્સ સેશન્સમાં આ મુજબની બાબત સપાટી ઉપર આવી હતી. એક કંપની દ્વારા આ સેશન યોજવામાં આવ્યાં બાદ અન્ય ઘણી બાબતો પણ સપાટી ઉપર આવી હતી. આમાં અમેરિકાના ૨૦૦૦થી વધુ લોકોની સેક્સ્યુઅલ એક્ટવીટીને આધાર બનાવીને તારણો આપવામાં આવ્યાં હતા. આ સર્વેમાં જાણવા મળ્યું કે, અમેરિકાના ૧૦ ટકા લોકો ઓનલાઇન સેક્સ માટે ટ્વટર અને ફેસબુક જેવા સોસિયલ નેટવ‹કગ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે અને આ માધ્યમથી તેઓ સેક્સ મામલે વાતચીત કરે છે. ૨૦ ટકા લોકો એવા જાણવા મળ્યાં જે લોકો ઓન લાઇન સંપર્ક થયા બાદ પોતાના પાર્ટનરને મળ્યાં હતા અને ત્યારબાદ સેક્સ માણ્યું હતું. અલબત્ત સર્વેમાં એવું પણ જાણવા મળ્યું કે, પુરુષો મહિલાઓની સરખામણીમાં સોસિયલ નેટવ‹કગ સાઇટ ઉપર સેક્સની વાતો વધુ કરવાનું પસંદ કરે છે. આ સર્વેમાં એમ પણ જાણવા મળ્યું કે, મોટી સંખ્યામાં અમેરિકી લોકો આ પ્રશ્નોના મામલે જવાબ આપવા તૈયાર ન હતા. સર્વે મુજબ અમેરિકાના નોર્થ-ઇસ્ટ ક્ષેત્રના લોકોએ નિખાલસપણે પ્રશ્નોના જવાબ આપ્યા હતા. નોર્થ-ઇસ્ટના લોકોએ સરેરાશ ૧૩૦ વર્ષમાં સેક્સ માણ્યું હતું. જ્યારે દક્ષિણી ક્ષેત્રના લોકોએ આશરે ૧૧૪ વખત સેક્સ માણ્યું હતું. સુરક્ષિત સેક્સના મામલે પ્રશ્નોના જવાબમાં નોર્થ-ઇસ્ટના લોકો વધુ સાવધાન દેખાયા હતા. લોસએન્જલસમાં દરેક વર્ષે એક વ્યક્ત ૧૩૫ વખત સેક્સ માણે છે. જ્યારે ન્યૂયોર્કમાં આ આંકડો ૧૧૪નો જ છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


