ન્યુ દિલ્હી,તા.૧૮
બીજેપીના રાષ્ટ્રીય માહિતી અને ટેક્નોલોજી પ્રમુખ અમિત માલવીયાએ પોતના ટ્વિટર એકાઉન્ટ ઉપર કોંગ્રેસના એક એડ અભિયાનની પોસ્ટ શેર કરી છે. જેમાં એડ અભિયાનમાં ફેસુબક જાહેરખબર દ્વારા પાકિસ્તાનમાં પીએમ મોદીને હટાવાના સુત્રો જાવા મળી રહ્યા છે. કોંગ્રેસના આ ફેસબુક એડમાં લખ્યું છે કે, “દેશ બચાઓ, મોદી હટાઓ”. અમિત માલવીયએ આ એટ અભિયાનનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં વિસ્તારથી દેખાડ્યું છે કે, કેવી રીતે પાકિસ્તનમાં કોંગ્રેસ પાર્ટી મોદી હટાઓ દેશ બચાઓની એડ ચલાવી રહી છે.
અમિત માલવીયએ કહ્યું કે, આ એડ અભિયાનમાં ચોખ્ખુ નજર આવે છે કે, વડાપ્રધાન મોદીને દેશમાંથી હટાવવા માંગે છે. તે પાકિસ્તાનને સપોર્ટ કરી રહી છે. તેમણે જણાવ્યું કે, અભિયાનમાં ફોટોઝ અને વીડિયો કોંગ્રેસના ઓફિશઇયલ ફેસબુક પેઝ ઉપર ચાલી રહ્યો છે. ફેસબુકના નવા નિયમો અનુસાર હવે દરેક કોઇ એડને જાઇ શકે છે. આવી સ્થિતિમાં શું આવા પ્રકારની જાહેરખબર દેખાડવી યોગ્ય છે. અમિત માલવીયએ કહ્યું કે, જા કોઇ રાજકીય પાર્ટી આ પ્રકારે વિજ્ઞાપન આપે તો આનાથી કોઇપમ પ્રકારનો સંદેશો ફેલાય છે.
કોંગ્રેસ માટે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા મણિશંકર પાકિસ્તાન ગયા અને કહ્યું આને હટાવો અને અમને લાવો. ત્યારબાદ નવજાત સિંહ સિદ્ધુએ પાકિસ્તાન જઇને આર્મી ચીફને ગળે લગાવ્યા હતા. હવે પાર્ટીના સત્તાવાર ફેસુબક પેઝ ઉપર આ પ્રકારની એડ ચાલી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




