૧૫ આૅગષ્ટ પર પોતાના ભાષણ માટે મોદીએ લોકો પાસે આઈડિયા મંગાવ્યા

0
15

ન્યુ દિલ્હી,તા.૩૧
સ્વતંત્રતા દિવસના અવસર પર જ્યારે વડાપ્રધાન લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરશે તો કયા મુદ્દાને સાંભળવાનું પસંદ કરશો? તમને શું લાગે છે કે ૧૫મી આૅગસ્ટના રોજ વડાપ્રધાને કયા મુદ્દા પર વાત કરવી જાઇએ? જા તમે તમારી વાત સીધી પીએમ સુધી પહોંચાડવા માંગો છો તો તમારી પાસે તક છે.
વાત એમ છે કે છેલ્લાં કેટલાંક વર્ષની જેમ આ વર્ષે પણ પીએમ મોદીએ પોતાના સ્વતંત્રતા દિવસના ભાષણ માટે દેશના નાગરિકો સાથે સીધા જાડાવા માંગે છે. આ દરમ્યાન લોકો ન્યુ ઇન્ડિયાને લઇ પોતાના વિઝનને શેર કરી શકે છે. તેમાંથી કેટલાંક મંતવ્યોને મોદી પોતાના ૧૫મી આૅગસ્ટના ભાષણમાં સામેલ કરશે.
આ મંતવ્ય નરેન્દ્ર મોદી એપ પર તો આપી જ શકો છો. તેની સાથે જ સ્અર્ય્v.ૈહ પર એક ખાસ પેજ http://nbt.in/1Fy_Wa પર પણ બનાવામાં આવ્યું છે, જ્યાં કમેન્ટ બોકસમાં સરળતાથી મંતવ્યો આપી શકો છો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY