(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૩૧
દેશનાં સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીનાં નેતૃત્વવાળા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(TCS)નો વિજય રથ દોડી રહ્યો છે. ૧૦૦ અબજ ડાલરની ક્લબમાં સામેલ થયા બાદ કંપનીએ હવે પણ પછાડી દીધી છે. મંગળવારે કંપનીનાં શેયરોમાં આવેલા ઉછાળાનાં કારણે તેને માર્કેટ કેપનાં મામલે દેશની સૌથી મોટી કંપની બનાવી દીધી છે. મંગળવારે ૨.૪૬pદ્બ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપ ૭.૪૭ લાખ કરોડ રૂપિયાનાં સ્તર પર પહોંચી હતી. તો ટાટા કંસલ્ટન્સી સર્વિસ(TCS)ની માર્કેટ કેપ અત્યારે ૭.૪૦ લાખ કરોડ રૂપિયા પર છે.
ઉલ્લેખનીય છે કે TCS દેશની પ્રથમ કંપની છે જેણે ૧૦૦ અબજ ડાલરની ક્લબમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ રિલાયન્સનાં શેયરોમાં વધારો આવતા ઇૈંન્ પણ આ કલ્બમાં સામેલ થઇ હતી. આ મામલે લાંબા સમયથી TCSનંબર વન ક્રમે હતી. આની પર હવે ઇૈંન્એ કબ્જા કરી લીધો છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં શેયરોમાં ઘણા સમયથી વધારો જાવા મળી રહ્યો છે. આ અઠવાડિયાનાં પ્રથમ બે દિવસ કંપનીઓનાં શેયરોમાં ભારે તેજી જાવા મળી છે. મંગળવારે કંપનીનાં શેયર ૨.૬૮ ટકાનાં વધારા સાથે વ્યાપાર કરી રહ્યા છે. કંપનીનાં એક શેયરની પ્રાઇસ ૧૧૮૦.૫૫ રૂપિયા પર પહોંચી ગઇ છે. આ અઠવાડિયામાં ્ઝ્રજીનાં શેયરોમાં પડતી જાવા મળી હતી. મંગળવારે પણ કંપનીનાં શેયરોમાં પડતી જાવા મળી છે. અત્યારે કંપનીનાં શેયર ૦.૫૭ ટકા પર છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


