કર્ણાટક વિધાનસભાઃ બીસપી ધારાસભ્ય છોકરીઓની તસ્વીર દેખાતા પકડાયા..!!

0
5

બેંગ્લુરુ,તા.૧૯
કર્ણાટક વિધાનસભાની અંદર સદનની કાર્યવાહી દરમિયાન મોબાઇલ પર છોકરીઓની તસવીરો દેખતા પકડાયા બાદ બીએસપી ધારાસભ્યએ પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કÌšં છે કે, તેઓ માત્ર પોતાના પુત્ર માટે છોકરીઓ જાઇ રહ્યા હતાં. આ સિવાય કંઇ નહી. તેમણે મીડિયા પર સનસનીખેજ પત્રકારિતા કરવાનો પણ આોરપ લગાવ્યો હતો.
બીએસપી ધારાસભ્ય એન. મહેશે કÌšં,’હાં હું ફોન અંદર લઇને ગયો હતો. આ મારી ભૂલ છે, હું આવું કામ બીજી વખત નહી કરૂં. આમા તમે જે પ્રકારની પત્રકારિતા કરી રહ્યા છો કે દરેક વસ્તુને સનસનીખેજ બનાવીને રજૂ કરી રહ્યા છો. હું એક પિતા તરિકે મારા પુત્ર માટે પરફેક્ટ મેચ જાઇ રહ્યો હતો. હું મારા પુત્ર માટે દુલ્હન શોધી રહ્યો હતો માટે હું મોબાઇલ લઇને ગયો હતો અને પ્રોફાઇલ જાઇ રહ્યો હતો. બસ બીજૂ કંઇ નહી.
તમને જણાવી દઇએ કે, કર્ણાટકના કોલ્લેગલથી તેઓ બીએસપીના એક માત્ર ધારાસભ્ય છે. મંગળવારે સદનની અંદર તેઓ મોબાઇલનો ઉપીયોગ કરી રહ્યા હતાં અને તેમની આ હરકત કેમેરામાં રેકોર્ડ થઇ ગઇ. કર્ણાટકની વિધાનસભા અને વિધાન પરિષદની કાર્યવાહી દરમિયાન સભ્યોના મોબાઇલ લઇ જવા પર પાબંધી છે પરંતુ હંમેશા જાવા મળે છે કે, સદસ્યગણ તેનું પાલન નથી કરતાં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY