બનાસકાંઠમાં અકસ્માતના બનાવો વધી રહયા છે. ત્યારે સુઇગામના બેણપ અને દુધવા ગામે એક સરકારી ઘાસ ભરેલુ આઇશર પલટી ખાઇ ગઇ હતી. જેને લઇ લોકો એકઠા થઇ ગયા હતા. ડ્રાઈવરનો આબાદ બચાવ થતા ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ નથી થઇ.
જીલ્લામાં સરકારી ઘાસના વિતરણ માટે આઇશરમાં ઘાસ ભરીને આવતા ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા આઇશર પલટી મારી ગઇ હતી. જોકે, સદનસીબે જાનહાની ટળી હતી.
રમેશભાઈ રાજપુત બનાસકાંઠા 7383115050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



