વાંચકમિત્રો જંગ એ ગુજરાત અખબાર 15 માં વર્ષ માં પ્રવેશી ચૂક્યું છે જે આપ સૌ ને આભારી છે.
પ્રવર્તમાન સમય માં પ્રિન્ટમીડિયા કરતા ઇલેક્ટ્રોનિક
મીડિયા પ્રચલિત બન્યું છે ત્યારે
જંગ એ ગુજરાત અખબારે પણ સમય સાથે કદમ મિલાવતા પોતાની વેબસાઈટ અને વેબ પોર્ટલ માં સમાચાર અને જાહેરાતો ની શરૂઆત કરી છે
સમાજ ના વિકાસ માં વ્યક્તિગત અને સરકાર નું યોગદાન મહત્વનું બને છે ત્યારે સરકાર ની ભૂમિકા મહત્વ ની
બને છે.સરકાર નું પ્રજાલક્ષી આયોજન,નીતિ,અમલીકરણ,અને છેવાડાના માનવી ને મળતા લાભ થી પ્રજાને ઉજાગર કરવા સરકાર નું માહિતી ખાતું કાર્યરત છે જેના દ્વારા સમાચાર અને જાહેરાત દ્વારા સરકાર માહિતી પ્રજાને પહોંચાડતી હોય છે તયારે સરકાર ની તિજોરી પર ખર્ચ નું ભારણ વધતું હોય છે જે પ્રજા ના જ ખર્ચે થતું હોય છે માટે સરકાર ના ખર્ચ ના ભારણ માં વધારો ન થાય અને પ્રજા ને માહિતી મળે તેવા શુભ આશય થી ગતરોજ જંગ એ ગુજરાત અખબારે પોતાના વેબ ન્યૂઝ પોર્ટલ www.jungegujarat.in
પર સરકારી સમાચાર અને જાહેરાત નિઃશુલ્ક પ્રજા સુધી પહોંચાડવાની નેમ લઈ રાજ્ય ના માહિતી વિભાગ તેમજ રાજ્ય ના મુખ્યમંત્રી ની સોગંદનામુ કરી આપ્યું છે કે જંગ એ ગુજરાત વેબ પોર્ટલ કોઈપણ અવેજ નહીં લે જેથી સરકાર નો ખર્ચ ન વધે જે અત્રે પ્રસ્તુત છે


જોવાનું એ રહે છે કે જંગ એ ગુજરાત અખબાર ના માલિકે તો સકારાત્મક પહેલ કરી પણ સરકારી તંત્ર કેટલો સકારાત્મક સહકાર આપશે?
જંગ એ ગુજરાત અખબાર
મેનેજમેન્ટ.
9978406257
9978406923
www.jungegujarat.in
jungegujarat2004@gmail.com
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


