ભોળા જુવાનિયા લૂંટાય પણ જોનાર કોઈ નથી !!

0
547

ગુજરાત રાજ્ય માં બેરોજગારો ની સંખ્યા ઘણી મોટી છે જેનું અનુમાન હાલના લોકરક્ષક ભરતી ના આંકડા જ બતાવે છે ત્યારે રઘવાયેલો થયેલો જુવાનીયો ડૂબતો તરણું પકડે તેમ નોકરી માટે વલખા મારે છે નિત નવા નુસ્ખા અપનાવી છેતરપિંડી આચારનારા નો ગુજરાત માં રાફડો ફાટ્યો છે જેમને પ્રોત્સાહન આપતા હોય તેમ કેટલાક પ્રમુખ અખબારો બહોળા સર્ક્યુલેશન ને કારણે આવા લોભિયા ઘુતારાઓ ની જાણે અજાણે જાહેરાતો પ્રસિદ્ધ કરે છે અને ભૂંડા જ્યોતિષી અને ચિટરો ને ફાવટ આવ જાયછે જુવાનીય છેતરાય છે

પોલીસ કહે છે ફરિયાદ થશે તો તપાસ થશે
તો પરિવેન્સન ઓફ ક્રાઇમ એટલે શું?એ ગુજરાત ના ડીજીપી આ બાબતે ખુલાસો કરશે

ધનંજય ઝવેરી 9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY