દ્વારકા:-બ્રેકીંગ, દ્વારકા જિલ્લામાં એસીબી ની સફળ ટ્રેપ,પીએસઆઈ એસ.એસ.ભદોરીયા લાંચ લેતા ઝડપાયા

0
640

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ મથકના ના પીએસઆઈ એસ.એસ.ભદોરીયા લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા

સાંથલી ની જમીન પર દબાણ દૂર કરવા બાબતે રૂ. 3 લાખ ની લાંચ માંગી હતી

અરજદાર જાગૃત નાગરિક દ્વારા એસીબી ને જાણ કરતાં છટકા માં સપડાયા

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY