હોમગાર્ડઝ સંસ્થાની સ્થાપના દિન ઉજવણી પ્રસંગે રાજપીપલા હોમગાર્ડ દ્વારા સવારનાં જીતનગર પોલીસ હેડકવાટર ની મુખ્ય કચેરી તથા પરેડ ગ્રાઉન્ડ ની આજુબાજુ નાં વિસ્તારની સાફ-સફાઈ તથા વુક્ષારોપણ નો કાર્યક્રમ રાખેલ હતો ત્યાર બાદ અલ્પાહાર આપી પરેડ પૂર્ણ જાહેર કરેલ છે
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં..9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





