ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા ની કડક સૂચના અને દોરવણી હેઠળ ભરૂચ જિલ્લા એલસીબી ટીમે આજે ઝઘડિયા તાલુકાના બોરઝાઈ ગમે રેડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂ ની 31 પેટી પકડી પડતા જિલ્લામાં ફરી એકવાર 31 ડિસેમ્બર નો માહોલ બનાવવા જતા બુટલેગરો દાવ ચૂક્યાં છે દઢાલ ના બુટલગરે કથિત દારૂ ઝઘડિયા ના ગામમાં છુપાવા જતા અંકલેશ્વર એલસીબી ના સ્ટાફ પીએસઆઇ ચવહાણ આ.હે.કો દિલીપ અને આ.હે.કો ચંદ્રકાન્ત વગેરે ને મળેલ માહિતી આધારે રેડ થતા બુટલેગર આલમમાં સોપો પડી ગયો છે
ધનંજય ઝવેરી 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




