ભરૂચ શહેરમાં વધતા વાહન માં આગ લાગવાના બનાવો

0
17

છેલ્લા દસ દિવસથી બનતા વાહન માં આગ લાગવાના બનાવવામાં ગુજરાતના અમદાવાદ સહિત ભરૂચમાં પણ વાહન માં આગ લાગવાના બનાવો બન્યા હતા.જેમાં scooty pep મા આગ લાગવાના બનાવો ભરૂચમાં બનતાં ચકચાર મચી છે

પ્રાપ્ત વિગતો અનુસાર ગત સપ્તાહમાં તુલસીધામ પાસે રાત્રે scooty pep માં આગ લાગી હતી જેમાં બે યુવતીઓનો આબાદ બચાવ થયો હતો ત્યારે આજરોજ પણ એક scooty pep માં જ આગ લાગવાનો બનાવ બનતા ભરૂચ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે કે scooty pep માં જ કેમ આગ લાગે છે? લોકચર્ચા એ પણ થઈ રહી છે કે ક્યાંક પેટ્રોલ ટાંકી ફુલ ભરવાને કારણે પેટ્રોલ ઉભરાવાથી કોઈ જગ્યાએ શોર્ટ સર્કિટ થતો હોય અને આગ લાગતી હોય ત્યારે scooty pep ના વાહનચાલકોએ પોતાના વાહન માં પેટ્રોલ ફૂલ કરાવતા ગરમીને કારણે પણ આમ થઈ શકે છે તો બીજી તરફ કંપની તરફથી પણ scooty pep માં ફરી એકવાર મૅન્યુફેક્ચરિંગ ડીફેક્ટ નથી તે પણ ચેક કરવું રહ્યું.

રિપોર્ટર પ્રકાશ મેકવાન
9537920203

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY