🙏🏻 મિત્રો ધીરજ રાખજો🙏🏻
Jio ની જેમ બધી ચેનલો પણ મફતમાં જ મળશે…
🔹ટ્રાઈ ના નવા નિયમો સામે ચેનલો અને કેબલ ઓપરેટર નિરાશ થયા છે..
પણ જેમ ગ્રાહકો ને jio આવ્યા પહેલા 1 GB ના 250 રૂપિયા ચૂકવવા પડતા હતા તેમ હવે આ નિયમો થી ગ્રાહકોને ચેનલો પણ મફતમાં મળવાની છે યાદ રાખજો
🔸આ નિયમો થી કઇ ચેનલના કેટલા જોનાર છે તેનો પરફેક્ટ આંકડો મળશે..
🔸ચેનલો ને આવક જાહેરાતની જ હોય છે…જેમાં સરકારી જાહેરાતો વધુ હોય છે..
🔸હવે તમે ધારો કે સ્ટાર પ્લસ ચેનલ 40 રૂપિયામાં પેકેજ વેચે છે…તો આખા દેશમાં 1 કરોડ લોકોએ તેનું પેકેજ લીધું…તે આંકડા ટ્રાઈમાં આપવા પડશે…
🔸હવે શું થશે. માનો કે હીરો કંપનીએ પોતાની બાઇકની જાહેરાત આપવી છે..તો હીરોનો ઉદેશ્ય એક જ હોય કે જાહેરાત દ્વારા વધુ લોકો સુધી પહોંચવું..એટલે તે ટ્રાંઇ માંથી ચેનલ જોનારની યાદી કઢાવશે..
પછી તે સૌધી વધુ જોવાતી હશે તેવી ચેનલ ને પોતાની જાહેરાત આપશે..અને તે જાહેરાત મિનિટના એક લાખ રૂપિયા લેખે આપશે. માનો કે તેમને ફ્રી જોવાતી ચેનલના 10 કરોડ જોનાર છે તો તેમને આપશે..
🔸પછી શું થશે..સ્ટાર પ્લસ ચેનલ હીરો પાસે જશે કે અમને જાહેરાત આપો..તો હીરો કહેશે કે તમને મિનિટના 10 હજાર લેખે જાહેરાત આપશું..કારણ કે તમારા જોનાર લોકો ની સંખ્યા માત્ર 1 લાખ જ છે…તેને લીધે સ્ટાર પ્લસની આવક ઘટશે, એટલે તે વિચારશે કે આવક ઘટે તે ના ચાલે એટલે પેકેજ નો ભાવ ધટાડો અથવા લોકોને મફતમાં ચેનલ આપો…એટલે ગ્રાહકો ને ફાયદો જ થવાનો છે..કારણકે કા પેકેજ મફત આપવું પડશે અથવા ભાવ ઘટાડવા પડશે..તો જ જોનારની સંખ્યા વધી શકે..
🔸હવે એવી જ રીતે વિચારો કે સરકાર પોલિયો બાબતે જાહેરાત આપશે તો તે પણ જોનાર લોકોની સંખ્યા ને આધારે જ જાહેરાતના ભાવ આવશે. એટલે સ્ટાર પ્લસ ને બીજો ફટકો લાગશે..એટલે મફતમાં આપ્યા વિના છૂટકો જ નથી..
🔸દિવસે ને દિવસે રાફડાની જેમ ચેનલો વધતી જાય છે તે મૉટે ભાગે સરકારી જાહેરાતો પર જ નભતી હોય છે..તેથી બોગસ ચેનલો આવતી બન્ધ થશે..
🔸 પછી એવું આવશે કે તમારે જેટલી ચેનલો જોવી હોય તેટલીજ જ તમારા સેટ ટોપ બોક્સમાં આપવી પડશે..તેથી તમારે વધુ ચેનલો ફેરવવામાં થી મુક્તિ મળશે…કારણકે આમ પણ દરેકના ઘરમાં માંડ 10 થી 15 ચેનલો જોવાતી હોય છતાંપણ એટલી ચેનલોનું લિસ્ટ આવે છે કે ચેનલ શોધવી મુશ્કેલ પડી જાય.
🔸કદાચ ભારત આવી વ્યવસ્થા ઉભી કરનાર વિશ્વનો પ્રથમ દેશ હશે..માટે ગૌરવ અનુભવો..
🔸થોડા સમય તમારી મનગમતી ચેનલ ના જોવાય તો વાંધો નહીં…કારણકે થોડા સમયની ધીરજ આપને મફતમાં આપવા માટે મજબૂર કરશે..
🙏🏻સંગઠીત થાવ🙏🏻
બીજા લોકો ને આ મેસેજ પહોંચાડો..
મેહુલભાઈ વ્યાસ
9998648499
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




