આજ રોજ ભોલાવ સ્થિત નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે કારગીલ વિજય દિવસ ની ઉજવણી ના ભાગરૂપે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના શિક્ષકો દ્રારા તમામ લશ્કરી અને અર્ધ લશ્કરી દળના શહીદો ને યાદ કરી તેવોનો શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

આ પ્રસંગે ભરૂચ ધારાસભ્ય દુષ્યંત પટેલ તથા ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી નૈષધ મકવાણા રહી અને કારગીલ યુદ્ધમાં ભાગલેનાર જિલ્લાના નિવૃત સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું શાળાના વિદ્યાર્થીઓ દ્રારા દેશભક્તિ ગીત રજૂ કરી ભાગ ભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ. મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




