ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ભરૂચ
જીલ્લામા આગામી લોકસભા ચુંટણી અનુસંધાને પ્રોહી જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અનુસંધાને ભરૂચ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સેપક્ટર જે.એન.ઝાલાનાઓના માર્ગદર્શન હેઠળ
પો.સબ.ઇન્સ. એ.એસ.ચૌહાણની ટીમ ભરૂચ શહેર વિસ્તારમા પ્રોહી
જુગારના કેશો શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે ભરૂચ શાંતિબાગ સોસાયટી સેવાશ્રમ રોડ તથા રોટરી કલ્બની પાછળ મારવાડી ટેકરા માંથી પરપ્રાંતિય પ્રતિબંધિત ભારતીય બાનવટનો વિદેશી દારૂ સાથે અલગ – અલગ બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસર
કાર્યવાહી કરી બે અલગ અલગ ગુન્હા રજીસ્ટર કરી આગળની કાર્યવાહી માટે ભરૂચ શહેર “એ”ડીવીઝન પો.સ્ટેમાં સોંપેલ છે.
પકડાયેલ આરોપી :-
(૧) ચંદ્રેશભાઇ વિનોદભાઇ મોદી રહે, મ.નં ૫૮ શાંતિનગર સો.સા સેવાશ્રમા રોડ ભરૂચ
(૨) નવાબ ઉર્ફે નબ્બુ ઇમરાનશા કરીમશા દિવાન રહે, મારવાડી ટેકરો રોટરી કલ્બની
પાછળ ભરૂચ
મળી આવેલ મુદ્દામાલ :-
આરોપી ચંદ્રેશભાઇ વિનોદભાઇ મોદી પાસેથી ભારતીય બનાવટનો પ્રતિબંધિત વિદેશી દારૂ ૮
પી.એમ ના પાઉચ નંગ ૫૬ કીં.રૂ, ૫૬૦૦/- તથા આરોપી નવાબ ઉર્ફે નબ્બુ દિવાન પાસેથી યં
ભારતીય બનાવટનો પ્રતિબંધિત વિદેશી દારૂ ૮ પી.એમ ના પાઉચ નંગ ૭૨ કી,ર,૭૨૦૦/-
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



