વરસાદ પડે એટલે ભરૂચ માં વીજળી જાયજ અને આ કારણ ભરૂચવાસીઓને હરહમેંશ વિચારવામજબુર કરેછેકે વીજ કંપની પ્રિમોન્સૂનકામગીરી માં દેખડોજ કરેછે
આજ રોજ વહેલી પરોઢે ગાજવીજ સાથે ચોમાસાએ ભરૂચમાં દેખાદેતાજજીઈબી એ ફરી પોત પ્રકાસયુ ને લાઈટ ગઈ ખેર ભૃચવાસીઓએ આનંદ અનુભવ્યો કે થોડી ઠંડક થઈ ગઈ. જોઈએ હવે વરસાદ રહે છે કે વીજળી ની જેમ હાથતાળી તો નૈ આપેને.?
ધનંજય ઝવેરી 9978406257
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


