વિદેશી દારૂની નો મુદામાલ પકડી પાડી પ્રોહીબીશનનો કેસ શોધી કાઢતી અંકલેશ્વર શહેર પોલીસ

0
35

ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ ત૨ફથી જીલ્લામાં પ્રોહી/જુગા૨ની અસામાજીક પ્રવૃતી ચલાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી ક૨વા સુચના મળેલ હોય જેઓની સુચના મુજબ ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક સાથી જે.એસ. નાયક નાઓના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર પોર્ટ વિસ્તા૨માં નાઈટ પેટ્રોલીંગમાં હતા તે દ૨મ્યાન બાતમીદા૨થી બાતમી મળેલ કે એક ઈસમ રિક્ષા નં –GJ-16-Y-5493 માં પીરામણ નાકાથી ભાટવાડ તરફ ઈંગ્લીશ દારૂ ભરીને આવનાર છે જે બાતમી વાળી રીક્ષા પીરામણ નાકા પાસે આવતા રીક્ષાને કોર્ડન કરી પકડી પાડી તેમા ચેક ક૨તા ૧૮૦ મીલી ની ઈગ્લીશ પાઉચ ૨૮૪ જેની કી.રૂ. ૨૮,૪00/- તથા થ્રી-વ્હીલ રીક્ષા જેની કી.રૂ 40,000/- ગણી કુલ્લે કિ.રૂ ૬૮,૪૦૦/- નો મુદ્દામાલ કબજે કરી આરોપી :- મોહસીન જલાલુદ્દીન ફકરૂદ્દીન કઝી ઉ.વ.૨૬ રહે. હાઉસીંગ બોર્ડ દાત્તાર નગ૨ મ૨જીદ આગળ, ઉંબરાબેનના મકાનમાં,અંકલેશ્વર શહે૨ જી.ભરૂચ મુળ ૨હે,સુરતી ભાગોળ,વાવની સામે,અંકલેશ્વર જી.ભરૂચ નાઓ વિરૂધ્ધ પ્રોહી એક્ટ કલમ મુજબ કાયદેસ૨ કાર્યવાહી ક૨વમાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY