ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ના માતૃશ્રી નું દેહાવસાન

0
1650

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહજી ચુડાસમા (IPS) ના માતૃશ્રી મનહરબા નું દુઃખદ અવસાન થયેલ છે

  • તેઓ શ્રી ની અંતિમ યાત્રા ભડીયાદ મુકામે આવતીકાલે તા.11/09/2018 ના રોજ સવારે 8.00 નીકળશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે

જંગ એ ગુજરાત અખબાર પરિવાર ની સ્વર્ગસ્થ ના દિવ્ય આત્માને પરમ કૃપાળુ માતાજી શાશ્વત શાંતિ આપે તેવી પ્રાર્થના.
ધનંજય ઝવેરી 9978406257

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY