એલસીબીના માં અને હેડ ક્વાર્ટર માં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને મોડી રાત્રે કરી બદલી થી પોલીસબેડામાં અવઢવ. અચાનક બદલીના ઓર્ડર થતા પોલીસ બેડામાં થથરાટ મચી ગયેલ છે
અત્રે ઉલ્લેખનીય છે કે બદલી કરેલ કર્મચારી ને બદલી સ્થળે તાત્કાલિક હાજર થવા હુકમ કરાયો છે
ભાવનગર :અશોકભાઈ સગર
9725757555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



