ભુજના સુમરાસર- શેખ ગામમાં જુગાર રમતાં સાત જુગારીઓને ભુજ એલસીબીએ પકડી પાડયા:ચાર ફરાર

0
237

ભુજ કચ્છ: પશ્ચિમ કચ્છ જીલ્લામાં જુગાર તથા દારૂની બદી નાબુદ કરવા એમ.એસ.ભરાડા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજએ રાખેલ જુગાર કેસો શોધવાની ડ્રાઇવ અનુંસધાને પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ-ભુજની સુચના હેઠળ અને એમ.બી.ઓૈસુરા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.,પશ્ચિમ કચ્છ-ભુજ તથા એચ.એસ.તિવારી પો.સબ ઇન્સ. એલ.સી.બી.,પશ્ચિમ કચ્છ-ભુજ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની એક ટીમ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતી દરમ્યાન મળેલ બાતીમ હકીકત આધારે સુમરાસર શેખ ગામની બહાર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે બાવળોની ઝાડીમાં પંચો સાથે રેઇડ કરતા(૧) હકીમ અબ્‍બાસ વોરા,ઉ.વ.પપ,રહે.મુળ બરવાળા, જી.બોટાદ હાલે રહે.જુની રાવલવાડી, ગરબીચોક,ભુજ (ર) ફકીરમામદ બાબુ સંઘાર, ઉ.વ.૪પ, રહે.સત્‍યનારાયણ સોસાયટી,ગાયત્રી મંદીર પાસે,ભુજ(૩) હીરાલાલ દેવકરણ મેરીયા, ઉ.વ.૩૮, રહે.ઢોરી,તા.ભુજ(૪) ઈબ્રાહીમ ઈશા લાડક, ઉ.વ.૪૦, રહે.ઢોરી, મસ્‍જીદની બાજુમાં,તા.ભુજ (પ) મામદ ઈસ્‍માઈલ કેવર, ઉ.વ.પ૮,રહે.નાના વરનોરા, તા.ભુજ(૬) લક્ષ્મણપુરી ઉર્ફે લાલો સ/ઓ હરીપુરી ગુંસાઈ, ઉ.વ.૩૩,રહે.ઢોરી, આશાપુરાનગર, તા.ભુજ(૭) રજાક સુમાર સમેજા, ઉ.વ.૩૦,રહે.ઢોરી, નવાવાસ,તા.ભુજ વાળાઓ ઘાણી પાસા નંગ-ર તથા રોકડ રૂા.૨૮,૩૦૦/- તેમજ મોબાઇલ ફોન નંગ-૦૫ કિ.રૂા.૬૫૦૦/- એમ કુલ્લે રૂા. ૩૪,૮૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડેલ અને (૧) રફીક મામદ શેખ રહે.ગામ સુમરાસર શેખ તા.ભુજ(ર) સીદીક ઓસમામણ મોખા રહે.ગામ પૈયા તા.ભુજ (૩) દાઉદ હાજી સમેજા રહે. ગામ ઢોરી તા.ભુજ(૪) ગોવિંદ ભીલ રહે.લાલ ટેકરી ભુજવાળા રેઇડ દરમ્યાન નાસી જતા આ અગ્યાર આરોપીઓ વિરૂધ્ધ ભુજ શહેર બી ડિવીઝન પો.સ્ટે.માં ધોરણસર થવા ગુનો દાખલ કરાવેલ છે.

ગૌતમ બુચિયા
9714065405

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY