રાજ્ય સરકારશ્રીના ચોથા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ મારફત વિવિધ સરકારી સેવાઓ તથા વિવિધ વિભાગની યોજનાઓને લગતા વ્યક્તિગત પ્રશ્નોના નિકાલ માટે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે.
રાણપુર તાલુકાના કલસ્ટરમાં સમાવિષ્ટ ગામો જેવા કે અલઉ,કુંડલી,બુબાવાવ,પાણવી,રાજપરા,અણિયાળી કાઠી ના ગામોના નાગરીકોની વિવિધ યોજનાકીય અને સેવાકીય રજુઆતો માટે રાણપુર તાલુકાના રાજપરા ગામે નાયબ કલેક્ટરશ્રીની હાજરીમાં આ સેવા સેતુ નો કાર્યક્રમ તારીખ-૮.૯.૨૦૧૮ ને શનિવાર ના રોજ સવારના ૯ વાગ્યા થી સાંજના ૫ વાગ્યા સુધી રાજપરા પ્રાથમિક શાળા માં યોજાનાર છે આ સેવા સેતુ કાર્યક્રમનો ઉપરોક્ત ગામોના લોકો વધુમાં વધુ લાભ લેવા બોટાદ જીલ્લા કલેક્ટરશ્રી દ્વારા કહેવામાં આવ્યુ છે
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



