મહુવા ખાતે પતંગની દોરીથી માસુમ બાળકીનું ગળું કપાતા મોત.

0
24

મહુવાના ગાંધી બાગ પાછળ રહેતી માસુમ બાળકી પ્રિયા સહદેવભાઈ જાદવ (5)કે જે પતંગ ચકાવી પણ શકે એટલી નથી પરંતુ આકાશમાં ઉડતા હજારો પતંગ પૈકી એક પતંગબાજનો દોરો આ માસુમના ગળામાં ફસાતા ગળું કપાયું જેમાં એ લોહીલુહાણ થઈ અને પરિવારની ફૂલ સમાન બાળકી પ્રિયાનું પ્રાણ પંખેરું ઉડી ગયું જેથી જાદવ પરિવાર માટે આ ઉત્તરાયણ નો પર્વ માતમ માં ફેરવાઈ ગયો હતો .

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY