રાડ શામાં ભાજપ કાર્યકરોએ મોદી-મોદીના નારા લગાવ્યા : પ્રિયંકાએ ફૂલ વરસાવ્યા

0
31

બિજનૌર,તા.૯
બિજનૌરમાં જ્યારે પ્રિયંકા ગાંધી રોડ શો કરી રહી હતી ત્યારે ત્યાં કેટલાક બીજેપી કાર્યકર્તાઓ આવી ગયા. ત્યારે પ્રિયંકાએ એમની તરફ ઇશારો કર્યો અને હસીને એમની ફર ફૂલ કોંગ્રેસનો ઝંડો ફેંકિયો.
અહીંયા બિજનૌરમાં એમના રોડ શો દરમિયાન હંગામો થયો. રોડ શો દરમિયાન ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ કાર્યકર્તા આપસમાં હંગામો કર્યો હતો. પ્રિયંકા કોંગ્રેસ ઉમેદવાર નસીમુદ્દીન સિદ્દીકીના સમર્થનમાં રોડ શો કરી રહી હતી.
વાસ્તવમાં બિજનૌરમાં જ્યારે પ્રિયંકા ગાંધી રોડ શો કરી રહી હતી ત્યારે ત્યાં કેટલાક ભાજપ કાર્યકર્તા આવી ગયા. ત્યારે પ્રિયંકાએ એમની તરફ ઇશારો કર્યો અને હસતા હસતાં એમની પર ફૂલ કોંગ્રેસનો ઝંડો ફેંક્્યો.
ત્યારબાદ ત્યાં હાજર ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તા આમને સામને આવી ગયા. કોંગ્રેસ કાર્યકર્તા ચોકીદાર ચોર છે ના નારા લગાવી રહ્યા હતા, તો બીજી બાજુ ભાજપના લોકોએ મોદી મોદીના નારા લગાવવાના શરૂ કરી દીધા.
નોંધનીય છે કે બિજનૌરમાં પહેલા તબક્કામાં ૧૧ એપ્રિલે જ મતદાન થવાનું છે. પહેલા પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીને સોમવારે અહીંયા આવ્યા હતા, જ્યાં રોડ શો અને રેલીનો કાર્યક્રમ હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY