સાજીદ ખાન મહિલાઓની હાજરીમાં ગંદા જોક કહેતો : બિપાસા બસુ

0
6

મુંબઈ,તા.૧૩
બોલીવૂડ અભિનેત્રી બિપાસા બાસુએ જણાવ્યું કે, તેને એ જાણીને આનંદ થયો કે, મહિલાઓ ખુલીને સામે આવી છે અને સાજીદ ખાન સાથેનાં તેમના ખરાબ અનુભવોની વાત કરી રહી છે.
બિપાસાએ એવું પણ કહ્યું કે, ફિલ્મ ડિરેક્ટર સાજીદ ખાનનો મહિલાઓ અને ક્રુ મેમ્બર સાથેનો વર્તાવ બહુ ખરાબ હતો અને તેના આ વર્તનથી બિપાસા ખુબ દુખી હતી.
સાજીદ ખાન સામે બે મહિલાઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. બિપાસાએ સાજીદ ખાન સાથે ૨૦૧૪માં હમશકલ નામની ફિલમાં કામ કર્યુ હતું. જા કે, બિપાસાએ કહ્યું કે, તે પોતે સાજીદ ખાનનો શિકાર બની નથી પણ સાજીદ ખાનનું મહિલાઓ પ્તત્યેનું વર્તન તોછડું કહ્યું છે.
બિપાસાએ વધુમાં જણાવ્યું કે, મને એ વાતનો આનંદ થાય છે કે, જે લોકો સત્તામાં છે અને ખ્યાતિપ્રાપ્ત છે તેમણે કરેલા યૌન શોષણ સામે ખુલીને વાત કરે છે. મારી સાથે આવુ કશુ બન્યું નથી. પણ સાજીદ ખાનનો મહિલાઓ પ્રત્યેનો ક્રુર વ્યવહાર દુખદ છે. સાજીદ ખાન મહિલાઓની હાજરીમાં ગંદા જાક કહેતો હતો, જે દરેક છોકરી માટે અપમાનજનક કહેવાય.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY