ભાજપ મા ભડકો થવાના એંધાણ !?

0
187

એક સમયે કેશુભાઇ પટેલ અમેરિકા ગયા અને ગુજરાત ભાજપ મા ધારાસભ્યોએ બળવો કર્યો અને કેશુભાઇ ને સત્તા છોડવી પડી હતી…!!!
એવુજ કંઈક અત્યારે ભાજપ મા રંધાઇ રહ્યુ છે…!!
રૂપાણી વિદેશ પ્રવાસે ગય। પરઁતુ અહી ધારાસભ્યો નો સમૂહ એક જૂટ થતો જોવા મળે છે.
રૂપાણી વિદેશ પ્રવાસે જાય એ સમયે ડેપ્યુટી સી એમ નિતીન પટેલ ને ચાર્જ મળે તેવી ખૂબ મોટી અપેક્ષા નિતીન ભાઈ રાખી રહ્યા હતા…!!!!
એવુ બન્યુ નહી.તેના માટે બે કારણો હોઇ શકે…!!
(1) રૂપાણી ને નિતીન ભાઈ ઉપર વિશ્વાસ ન હોય…!!!
(2) નિતીન ભાઈ ચાર્જ લેવા તૈયાર ન હોય….તેમને ધારાસભ્યો ની હિલચાલ નો અંદેશો આવી ગયો હોય..એટલે બદનામી થી બચવા નો પ્રયાસ..
(3) નિતીન ભાઈ ની ક્રૂપા વડે જ ધારાસભ્યો એક્તા કરી પ્લાનિંગ સાથે રૂપાણી સરકાર ની નિષ્ફળતા અને અધિકારીઓ ની મનમાની ના બહાના ની આડ મા જૂથબંધી ના પ્લાનિંગ ની તક ઝડ્પી લેવા…..!!!
આખરે ભાજપ મા પણ બધુજ સારુ છે એવુ તો નથીજ…!!
ભાજપ મા ઉડીને આંખે વળગે તેવુ સ્પષ્ટ દેખાય છે.કે જે લોકો ને નરેન્દ્ર મોદી એ દૂર કર્યા એ તમામ ને અમિત શાહે પડખે લીધા અને ફરી એમના વિશ્વાસુ તરીકે સ્ટેન્ડ આપ્યુ..!!!!!
એનો અર્થ એ થયો કે ભલે કોઈ કહે કે ન કહે ઉપર પણ તિરાડ તો છેજ….!!!
એક ધક્કો મારે અને બીજા તેને અપનાવી મહત્વ આપે આવુ અનેક વાર બન્યુ છે…!!!!
એક ખૂબ નવાઈ પમાડે તેવી બાબત છે…મોદી ના ગુરૂ અડવાણી…કેશુભાઇ પટેલ..પ્રવિણ.તોગડિયા.સંજય જોષી..મુરલી મનોહર જોષી…યશવંત સિન્હા..શત્રુગ્ન સિન્હા…લાલજી ટંડન..વિનય કટિય।ર…ઉમા ભારતી…આવા અનેક નામ છે અને દરેક રાજ્ય કે દેશ ના ભાજપ ના મહત્વના નેતાઓ હ।સિયા મા ધકેલાઇ ગયા…મોટા ભાગના નેતાઓ ને મોદી એ જ વેતરી નાખવાનું કામ કર્યુ છે…..!!!!!
મોદી પ્રામાણિક હોય તો ભ્રષ્ટાચાર મા ડૂબેલા..ગંભીર ગુન્હેગાર…અને મફીય।ઓ..ગુંડાઓ ને ટિકિટ આપી દેશ ની સંસદ કે રાજ્ય ની ધારસભા મા કેમ બેસાડ્યા છે….!!!
સરકાર ના સાંસદો કે ધારાસભ્યોએ બેફામ ભ્રષ્ટાચાર કર્યો હોય અને મોદી ની ક્રૂપા થી ઊની આંચ પણ ન આવી હોય તેવી અનેક ઘટનાઓ છે.
માત્ર મોદી આ દેશ અને ખાસ ભાજપ નુ હાઇકમાન્ડ એકલા મોદી છે..કે જેની મરજી વિના તરણું પણ ન હલે…!!!
હા એક વાત સ્વીકારવા જેવી છે કે અમિત શાહ પોતાનો એકકો ચલાવે છે…!!!
. ભલે પ્રમાણિકતા કે દેશ દાજકે રાષ્ટ્રવાદ ની વાતો..ભાષણો થાય પરંતુ આ દેશ કોઈ ડોન..બોસ…કે આકા ના હાથ મા હોય તેવુ ઝપટે ચડી ગયેલા સૌ કહે છે..!!!!
દેશ ના મહાપુરુષો…દેશનો ઇતીય।સ…દેશ નો જાતિ વાદ..દેશ ના ધર્મો..
વૈજ્ઞાનિકો…ને આગળ ધરી વખાણ થાય કે ભાજપ ના સ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાય ની વિચારધારા ને પ્રાધાન્ય આપે પરંતુ ભાજપ માટે આ બધા મત માગવા ના સાધનો છે…!!!
આ દેશ ગુલામી તરફ આગળ વધી રહ્યો છે અને ગીત આઝાદી ના ગવાઇ રહ્યા છે….!!!!!
આ દેશ ની નિરક્ષર પ્રજા ને ધર્મ.જાતિ…મહા પુરુષો કે કોઈ ચોક્ક્સ વિચાર ધારા ના નામે છેતરવામાં આવી રહ્યા હોય તેવુ ફિલ થાય છે….!!!
નથી ખેતી પ્રધાન દેશ નો ખેડુત સુખી…નથી ખેત મજ્દૂર સુખી…નથી ગરીબ કે માધ્યમ વર્ગ સુખી…નથી વિકાસ…!!!!છતા આ દુકાન માત્ર ભાષણો…વચનો…વાયદા ઓ…સપના ઓ.કે જૂઠ મૂઠ ના સહારે સત્તા બસ ચાલે છે…..!!!!!
આમતો આખો દેશ રામ ભરોસે વર્ષો થી ચાલે છે…!!!!!દેશ ના નેતાઓ /સેવકો નો માત્ર એક મુદ્દા નો કાર્યક્રમ છે..પ્રજાનો વિશ્વાસ હાંસલ કરી સત્તા મેળવો અને પછી…સત્તા ની આડ મા કાળી કમાણી કરી ઘર ભરો….!!!!

ભાવનગર: લાભુભાઈ 9426534874

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY