Breaking News ( Homepage )Botad Breaking NewsFlash NewsBotad Flash News બોટાદમાં નવા પી.એસ.આઈ.શક્તિસિંહ ઝાલા એ ચાર્જ સંભાળતા અસામાજિક તત્વોમાં ફફડાટ By Bharat Shah - March 10, 2019013 Share on Facebook Tweet on Twitter બોટાદમાં પી.એસ.આઇ.શક્તિસિંહ.વાય. ઝાલા એ આજે ચાર્જ સંભાળતા અસામાજીક તત્વો,બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે શક્તિસિંહ ઝાલા ને બોટાદ ટાઉન માં ઇન્ચાર્જ પીઆઇ તરીકે મુકવામાં આવ્યા છે રિપોર્ટર-વિપુલ લુહાર,બોટાદ "વંદે માતરમ ,ભારત માતાકી જય"