રાણપુરના નાગનેશ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડીની ઉજવણી કરાઈ

0
338

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા નાગનેશ કન્યાશાળાના સહકારથી બેટી બચાવો,બેટી વધાવો રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જ્યારે નાગનેશ સેજા હેઠળના ગામોમાં આયુષ મેડીકલ ઓફિસર,તાલુકા સુપરવાઈઝર તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુપરવાઈઝર દ્વારા મમતા સેશન પર શીબીર નું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમ મેડીકલ ઓફીસર નાગનેશ ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ,કન્યાશાળા સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી..

તસવીર:વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY