બોટાદનાં નવનિયુક્ત જીલ્લા શિક્ષણાધિકારી ધરાબેન પટેલનુ સ્વાગત કરાયુ

0
63

બોટાદ જીલ્લા શિક્ષણાધિકારી તરીકેનો ચાર્જ સંભાળતા નવનિયુક્ત ધારાસેન પટેલનુ બોટાદ જીલ્લાના ઉચ્ચતર માધ્યમિક સંઘ નાં પ્રમુખ રમણીકભાઈ પટેલ,મંત્રી જુવાનસિંહ પરમાર વહીવટી સંઘનાં પ્રમુખ કમલેશભાઈ શેઠ દિનેશચંદ્ર શાહ કાળુભાઈ ભાટીયા સહીતના શૈક્ષણિક આગેવાનો દ્વારા ધરાબેન પટેલ ને શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને તેમનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY