નાસતા ફરતા/વોન્ટેડ આરોપીઓને પકડવાની ડ્રાઈવ અનુસંધાને ઇન્ચાર્જ પો.ઈન્સ. કે.જે.ધડુક નાઓની સુચના આધારે ભરૂચ શહેર સી-ડીવી. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી
આધારે ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. । ૧ર૫/૧૫ 17૯ ક્લમ ૩૬૩, ૩૬૬ ૧૧૪ મુજબના ગુનાના આરોપી આકાશ પ્રદિપભાઇ પટેલ મુળે રહે – વિરણીયા
ગામ. તા- લુણાવાડા, જી- મહીસાગર હાલ રહે. ગણેશનગર સોસા. બોરભાઠા બેટ, મકતમપુર તા.જી. ભરૂચ નાઓની અટકાયત કરી ભરૂચ શહેર “સી” ડીવી.પો.સ્ટે. માં સોપવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






