રાણપુર શહેર અને તાલુકાના ગામડાઓમાં ૨૩ તારીખ રવિવારે વીજ પુરવઠો બંધ રહેશે

0
108

બોટાદ જીલ્લાના રાણપુર ખાતે પી.જી.વી.સી.એલ.ની પેટા કચેરી ના નાયબ ઇજનેર એન એન અમીન ના જણાવ્યા અનુસાર જેટકો કંપની દ્વારા તારીખ-૨૩.૧૨.૨૦૧૮ ના રોજ ૬૬ કેવી રાણપુર સબ સ્ટેશન ખાતે મેન્ટેનન્સની કામગીરી નુ આયોજન કરેલ છે જે અનુસંધાને તારીખ-૨૩.૧૨.૨૦૧૮ ને રવિવાર ના રોજ સવારે ૮ થી સાંજના ૪ ક્લાક સુધી રાણપુર ગામ,નાગનેશ ગામ,કીનારા ગામ તથા રાણપુર અર્બન ફીડર અને રાસ ફીડર અને બોડીયા જ્યોતિગ્રામ ફીડર,ધારપીપળા ખેતીવાડી ફીડર,નાગનેશ ખેતીવાડી ફીડર,કેરીયા ખેતીવાડી ફીડર,ખસ ખેતીવાડી ફીડર,ખોખરનેશ ખેતીવાડી ફીડર,બુબાવાવ ખેતીવાડી ફીડર હેઠળ ના તમામ ખેતીવાડી વીજ જોડાણો બંધ રહેશે

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY