બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા એ માનસિક દિવ્યાંગો સાથે ઉતરાયણની ઉજવણી કરી

0
26

બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક  હર્ષદ મહેતા એ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ઉતરાયણ નિમીતે માનવ મંદ સેવા આશ્રમ સમઢીયાળા તા.જી.બોટાદ ખાતે માનસિક દિવ્યાંગોને મિઠાઇનું વિતરણ કરી એક પ્રેરક ઉમદા ઉદાહરણ પુરૂ પાડવામાં આવેલ આ કાર્યક્રમમાં પોલીસ હેડ કવાર્ટરના ના.પો.અધિ. જી.પી.ચૌહાણ તથા બોટાદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો સુરક્ષા સેતુના આ કાર્યક્રમમાં માનવ મંદ સેવા આશ્રમના સંચાલક મંડળ તથા સ્થાનિક આગેવાનો પણ સહભાગી થયા હતા

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY